Monday, June 15, 2020

Tata motors shared lose in Q4

Tata Motors, the owner of the luxury carmaker Jaguar Land Rover, has posted a consolidated loss of Rs 9,894.25 crore for the quarter ended March 2020, as lockdowns across the world to control the spread of coronavirus hit revenue and operating performance.

The consolidated profit for the March quarter FY19 was at Rs 1,117.5 crore and Rs 1,738.3 crore in Q3FY20.

Consolidated revenue from operations for the quarter stood at Rs 62,492.96 crore, registering a 27.7 percent year-on-year decline, as standalone business fell 48 percent to Rs 9,733 crore and JLR's revenue declined 24 percent to 5,426 million pounds during the quarter YoY.

The standalone (including passenger vehicles, commercial vehicles, etc) and Jaguar Land Rover's sales volumes fell more than 30 percent YoY.

Saturday, June 13, 2020

TPG company investment in reliance jio.

TPG કંપનીમાં 0.93 ટકા હિસ્સેદારી માટે 4,500 કરોડ રૂપિયાના રોકાણ સાથે જિયો પ્લેટફોર્મના રોકાણકારોના માર્કી જૂથમાં જોડાવા માટે નવીનતમ કંપની બની છે.

 આનાથી રિલાયન્સના ડિજિટલ યુનિટના રોકાણની અસર એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

 સોદા વિશે જાણવા માટે અહીં પાંચ કી બાબતો છે:

 > જિયોમાં ટી.પી.જી.નું રોકાણ 0.93 ટકા હિસ્સો માટે રૂ. 4,546.80 કરોડ છે, જે તેને 4.91 લાખ કરોડનું ઇક્વિટી વેલ્યુએશન અને રૂ. 5.16 લાખ કરોડનું એન્ટરપ્રાઇઝ વેલ્યુએશન આપે છે.

 > ટીપીજીના રોકાણનો સમાવેશ કર્યા પછી, જિઓ પ્લેટફોર્મ્સમાં રિલાયન્સ દ્વારા એકત્ર કરવામાં આવેલી કુલ રકમ હવે રૂ .102, 432.15 કરોડ છે

 > જિઓ પ્લેટફોર્મ્સ હવે એરબીએનબી, ઉબેર, સ્પોટાઇફાઇની પસંદગીમાં જોડાય છે જેમાં billion 119 અબજ ડોલરથી વધુની સંપત્તિનું સંચાલન કરતી ટી.પી.જી.એ રોકાણ કર્યું છે.

 > 22 એપ્રિલે ફેસબુક દ્વારા પ્રથમ વખત 9.99 ટકા હિસ્સો ખરીદ્યા પછી સાત અઠવાડિયામાં જીપીએ પ્લેટફોર્મ સાથે ટીપીજીનો સોદો રિલાયન્સ દ્વારા કરાયો નવમો રોકાણ સોદો છે.

 > ટીપજીની 0.93 ટકા હિસ્સો ખરીદી શામેલ કર્યા પછી જિઓએ હવે 21.99 ટકા હિસ્સો વેચ્યો છે.

Friday, June 5, 2020

Thursday, June 4, 2020

today intraday call 05-06-20

POSITIONAL INTRADAY

VEDL BUY ABOVE 106 TGT 108 110 114 SL102
જ્યારે ૧૦૬ થાય તો જ લેવો વધારે k ocha ma na લેવો

ગુજરાત સરકારનું 14022 કરોડનું પેકેજ, જાણો શું છે..

*ગુજરાત સરકારનું 14022 કરોડનું પેકેજ, જાણો શું છે...*
     ગુજરાતમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ઉદભવેલી આર્થિક સ્થિતિ માં રાજ્યના અર્થતંત્રને પુન વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14022 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે જે આ પ્રમાણે છે...
😁1. વાણિજ્યિક એકમો જેવા કે દુકાન, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, દવાખાના અને નર્સિંગ હોમ વગેરેને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં 20ની રાહત -- 600 કરોડ 
😁2. રહેણાક મિલકતોના 31 જુલાઈ સુધી ચૂકવવાના થતા પ્રોપર્ટી ટેક્સ માં 10%ની રાહત - 144 કરોડ 
😁3. માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોના વીજળી બિલમાં 10 યુનિટ માફી - 650 કરોડ 
😁4. વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે લો ટ્રાન્સમિશન વીજ કનેકશન ધરાવતા ગ્રાહકોને વીજ બિલમાં મેનુ ફિક્સડ ચાર્જ માફ - 200 કરોડ
😁5. નાની દુકાનો કરીયાણા, કાપડ, રેડીમેડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, વગેરે ને જૂન, જુલાઈ અને ઓગસ્ટ ના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા - 80 કરોડ 
😁6. હાઇ ટ્રાન્સમિશન ગ્રાહકને ફિક્સ ચાર્જિસ ના મે મહિનાના ચુકવણી મુદતમાં વધારો કરી સદર રકમ સપ્ટેમ્બર થી ડિસેમ્બર એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છૂટ - 400 કરોડ 
😁7. કોન્ટ્રાક્ટ કેરેજ બસો તથા મેક્ષી કેબ ઉદ્યોગ ધંધાને એપ્રિલ થી સપ્ટેમ્બર સુધી 6 મહિનાના ટેક્સ ભરવામાં માફી - 221 કરોડ ૨૨૧ 
😁8. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે હંગામી ધોરણે ફિક્સડ વીજ બિલ માફી – 5 કરોડ
😃હાઉસિંગ ક્ષેત્ર…😃

1. એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં સબસિડી આપીને આ ક્ષેત્રને ચેતનવંતુ બનાવવામાં આવશે, 1.60 લાખ મકાનો - 1000 કરોડ

😁કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ…

2. પાક ધિરાણ: 24 લાખ ખેડુતોને 'શુન્ય' ટકા વ્યાજના દરે ધિરાણ મળશે. પાક ધિરાણ ઉપર નું 3% વ્યાજ ભારત સરકાર અને 4% વ્યાજ ગુજરાત સરકાર ચુકવશે - 410 કરોડ
*3. દેશી ગાય આધારીત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને 900 લેખે વાર્ષિક 10800 ની આર્થિક સહાય - 66.50 કરોડ*
 4. કૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારા લાભાર્થીઓને નિદર્શન કિટમાં 75 ટકા સહાય - 13.50 કરોડ 5. વિવિધ કુદરતી પરિબળોની પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતો ખેતરમાં નાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ 30000 સહાય - 350 seRies 6. ખેડૂતોને હળવા ભાર વાહક વાહનની ખરીદી માટે 50000 થી 75000 સુધીની સહાય - 50 કરોડ 7. કુદરતી આફતો સમયે ખેતપેદાશો રક્ષણ માટે બજાર સમિતિને 5000
મેટ્રિક ટન સુધી ની ક્ષમતા ધરાવતા ગોડાઉન 4H1991 AE - 100 કરોડ 8. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાઓ અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરૂરી ફીશીંગ નેટ, ફિશિંગ બોટ, સમસ્યા બીજ વગેરે 40 ઇનપુટ સાધનો ખરીદવા માટે ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે - 200 sRis

સ્વરોજગાર.”

9. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની. વ્યક્તિ, કારીગર તથા શ્રમિકોને રૂપિયા 1 લાખથી વધુ અને મહત્તમ રૂપિયા 2.50 લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે - 300 કરોડ.
10. મહીલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય - 200 કરોડ ૨૦ 11. સ્વરોજગાર મળે તે હેતુથી માનવા ગરિમા યોજના ની કીટનું વિતરણ કરવામાં આવશે - 11 કરોડ

શ્રમિક કલ્યાણ…

1. લારીવાળા નાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીમાં રાખવામાં આવતા ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રી આપવામાં આવશે - 10 કરોડ 2. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનાશ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી ખર્ચ માં સહાય - 50 કરોડ 3. બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા, બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસુતિ સહાય - 6 કરોડ 4. જે આદિવાસી શ્રમિકો ને પોતાના આવાસ નથી તેવા શ્રમિકો વતનમાં પાકું ઘર બનાવવા માટે લાભાર્થી દીઠ 35000 સબસીડી - 350 કરોડ અને રાહતો… 1. ગરીબ કુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોના બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂપિયા 1000 નું ચુકવણું, વૃદ્ધ સહાય પેન્શન, દિવ્યાંગ પેન્શન, વિધવા સહાય પેન્શન નું આગોતરું ચુકવણુ વગેરે અનેકવિધ રાહતો - -7375.68 કરોડ.

04-06-20 top gainner and loser stock